Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

પાટણના જિલ્લા કલેકટરઅરવિંદ વી.નો જન્મદિન

રાજકોટઃ ઉત્તર ગુજરાતના પાટણના જિલ્લા કલેકટર તરીકે કાર્યરત શ્રી અરવિંદ વિજયનનો જન્મ તા. ર૬ મે ૧૯૮પના દિવસે થયેલ આજે ૩૯માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ મુળ કેરલના વતની અને ર૦૧૪ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં તાપી જિલ્લાના વ્યારામાં મદદનીશ કલેકટર અને ભરૂચ અને મહીસાગરમાં જિલ્લા વિકાસ અધિકારી સુરતમાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦ર૭૬૬-ર૩૩૪૦૦ મો. ૯૯૭૮૪ ૦૬ર૧૮ પાટણ

(3:56 pm IST)