Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

જુનાગઢ સમસ્‍ત બ્રહ્મ સમાજના સેવાભાવી હસુભાઇ જોષીનો જન્‍મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ર૬:  સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સમસ્‍ત બ્રહ્મ સમાજના ટ્રસ્‍ટી અને જુનાગઢના સેવાભાવી હસુભાઇ જોષીનો આજે જન્‍મદિવસ છે.

સમાજ સેવામાં હંમેશા તત્‍પર રહેતા અને ૬૯ વર્ષની ઉંમરે પણ યુવાનોને શરમાવે તેવી સ્‍ફૂર્તિ ધરાવતા હસુભાઇ સમસ્‍ત બ્રહ્મ સમાજના વિકાસ માટે અનેક વિધ પ્રવૃત્તિઓ કરે છે. આજે તેઓ ૬૯ વર્ષ પુરા કરી ૭૦માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્‍યારે તેમના મો. નં. ૯૩૭૬૬૪૧૧ર૧ ઉપર શુભેચ્‍છકો અભિનંદન પાઠવી રહ્યા છે

(1:28 pm IST)