Gujarati News

Gujarati News

News of Thursday, 25th May 2023

મહેસુલ વિભાગના ડે.સેક્રેટરી ડી.આર.ભમ્‍મરનો જન્‍મદિન

રાજકોટ : રાજયના મહેસુલ વિભાગમાં નાયબ સચિવ (જમીન) તરીકે કાર્યરત સચિવાલય કેડરના અધિકારીશ્રી ડી.આર.ભમ્‍મરનો જન્‍મ તા. રપ મે ૧૯૭૭ના દિવસો થયેલ. આજે ૪૭માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે.  તેઓ આ અગાઉ ગૃહ વિભાગમાં ફરજ બજાવતા હતા.  મો. ૯૪ર૭૦ ૧૬૬૮૬. ગાંધીનગર

 

(1:16 pm IST)