Gujarati News

Gujarati News

News of Thursday, 25th May 2023

કુવાડવાના કોન્‍સ. ક્રિષ્‍ના સિતાપરાનો જન્‍મદિવસ

રાજકોટ તા. ૨૫: શહેરના કુવાડવા પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતાં કોન્‍સ. ક્રિષ્‍ના સિતાપરાનો આજે ૨૭મો જન્‍મદિવસ છે. તેણીએ બે વર્ષ સુધી દૂર્ગા શક્‍તિ ટીમમાં પણ નોંધપાત્ર ફરજ બજાવી છે અને ગુજરાત બહાર લઇ જવાયેલી સગીરાઓને શોધવાની કામગીરીમાં પણ તપાસનીશ ટીમ સાથે રહી કાર્યવાહી કરી હતી. ક્રિષ્‍ના સિતાપરાને સાથી કર્મચારીઓ, અધિકારીઓ, પરિવારજનોએ શુભેચ્‍છાઓ પાઠવી હતી.

(1:15 pm IST)