Gujarati News

Gujarati News

News of Thursday, 25th May 2023

ઠેબચડા ગામના સરપંચ અશોક થુલેટીયા અને ઉપસરપંચ જેન્‍તી મકવાણાનો જન્‍મદિવસ

રાજકોટઃ ઠેબચડા ગામના યુવા સરપંચ અશોકભાઇ થુલેટીયા તથા ઉપસરપંચ જેન્‍તીભાઇ મકવાણાનો આજે જન્‍મદિવસ છે. અશોકભાઇ અને જેન્‍તીભાઇ બન્ને જીવનના ૩૭ વર્ષ પુર્ણ કરી ૩૮માં વર્ષમાં પ્રવેશી રહયા છે. તેઓને લવજીભાઇ ચાવડા, પ્રવિણભાઇ થોરીયામેર વિજયભાઇ સરવૈયા જેરામભાઇ મકવાણા, ભરતભાઇ મકવાણા તથા મીત્રોએ શુભેચ્‍છા પાઠવી છે. અશોકભાઇ ૯૯૧૩૫ ૩૬૦૦૪, જેન્‍તીભાઇ ૮૨૩૮૯ ૫૯૩૦૦

(11:37 am IST)