Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ રાજુભાઇ રાણાનો જન્‍મદિન

રાજકોટ તા. રરઃ ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને ભાવનગર ભૂતપૂર્વ સાંસદ સભ્‍ય શ્રી રાજેન્‍દ્રસિંહ (રાજુભાઇ) રાણાનો જન્‍મ તા. રર મે ૧૯પ૬ના દિવસે થયેલ. તેઓ સતત પાંચ વખત લોકસભાના સભ્‍ય પદે રહ્યા હતા. નેશનલ બિલ્‍ડીંગ કંન્‍સ્‍ટ્રકશન કોર્પોરેશનના ડીરેકટર પદે પણ તેમનું યોગદાન રહ્યું છે. અભ્‍યાસુ નેતા તરીકે જાણીતા છે. આજે ૬૭માં વર્ષમાં પ્રવેશ નિમિતે તેમને વ્‍યાપક શુભેચ્‍છા મળી રહી છે.

મો. ૯૪ર૬ર ૧૧૯૯૯ ભાવનગર.

(11:32 am IST)