Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

વોર્ડ નં.૯ના મહામંત્રી હિરેન સાપરિયાનો આજે જન્‍મદિન

રાજકોટ તા. ૨૦: શહેરના વોર્ડ નં. ૯ના ભાજપ મહામંત્રી અને સિદસર સંગઠનના વોર્ડ પ્રમુખ હિરેન સાપરિયાનો આજે ૪૩મો જન્‍મદિવસ છે. હિરેન સાપરીયા વોર્ડમાં લોકોના કામો માટે સતત સજાગ રહી દોડતા રહે છે. તેને (૯૮૨૫૯ ૯૮૧૧૨) મિત્રો-શુભેચ્‍છકો શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

 

(2:55 pm IST)