Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

મૂળુભાઇ બેરાના અંગત સચિવ દિવ્‍યાંગ પટેલનો જન્‍મદિન

રાજકોટ : રાજયના વન, પર્યાવરણ અને પ્રવાસન વિભાગના મંત્રીશ્રી મૂળુભાઇ  બેરાના અંગત સચિવ દિવ્‍યાંગ આર. પટેલનો જન્‍મ તા. ર૦ મે ૧૯૭૦ ના દિવસે થયેલ. આજે ચોપનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ વિજ્ઞાન સ્‍નાતક છે. ભૂતકાળમાં સરદાર સરોવર નર્મદા નિગમના જનરલ મેનેજર, તત્‍કાલીન વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના અંગત સચિવ વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૦૧૧૭

મો. ૯૯૭૮૪ ૦૭ર૪૬ ગાંધીનગર

(2:55 pm IST)