Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

મનપાની રોશની સમિતિના ચેરમેન જયાબેન હરીભાઇ ડાંગરનો કાલે જન્‍મદિવસ

રાજકોટ : મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર તથા રોશની સમિતિના ચેરમેનજયાબેન હરીભાઈ ડાંગરનો તા.૨૧ મે ના જન્‍મદિવસ છે. તેઓ હાલ મહાનગરપાલિકામા રોશની સમિતિ ચેરમેન તરીકે કાર્યરત છે. તેમજ અગાઉ એસ્‍ટેટ મેનેજમેન્‍ટ સમિતિના ચેરમેન, હાઉસીંગ ઇમ્‍પ્રુવમેન્‍ટ એન્‍ડ કલીયરન્‍સ સમિતિ ચેરમેન તરીકે રહી ચુક્‍યા છે. તેમજ પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગર (બાપલીયા)ના સેવા કાર્યોને તેઓએ આગળ ધપાવી રહ્યા છે. તેઓના જન્‍મદિવસે રાજકીય મિત્રો, શુભેચ્‍છકો દ્વારા શુભેચ્‍છાની વર્ષા થઈ રહી છે.

(2:53 pm IST)