Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

ચમનલાલ જોષીનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ ક્રિએટ ઈન્‍ડિયા એડવર્ટાઈઝિંગનાં મોભી અને પ્રમાણિકતા થકી પોતાની અલગ ઓળખ બનાવનાર ચમનલાલ ડી.જોષીનો આજે જન્‍મદિવસ છે. તેઓ છેલ્લા ૨૦ વર્ષમાં દવાખાનાનું પગથિયું નથી ચડયા. યુવાનોને શરમાવે એવી સ્‍કૂર્તિ ધરાવતા ચમનલાલ ડી.જોષીનાં જન્‍મદિવસ પર ઠેર ઠેરથી શુભેચ્‍છા વર્ષા થઈ રહી છે.

(12:01 pm IST)