Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

લોધીકાનાં યુવા કલાકાર શૈલેષકુમાર ચૌહાણનો જન્‍મ દિવસ

લોધીકા તા. ૧૯: લોધીકાના અગ્રણી સ્‍વ. છગનલાલ ચૌહાણના પુત્ર તેમજ યુવા કલાકાર અને લોધીકા તાલુકા શિવ સેનાનાં સૈનિક શૈલેષકુમારનો આજ તા. ૧૯ ના જન્‍મ દિવસ છે.

નાની વયથી જ તેઓ સેવા પ્રવૃત્તિના રંગે રંગાયેલ તથા કલા પ્રત્‍યે રૂચી હોય કલાકાર તરીકે પણ કાર્યરત રહ્યા છે. આજે જીવનના પ૪ વર્ષ પુર્ણ કરી પપ માં વર્ષમાં પ્રવેશ કરતા મિત્રો, વડીલો તથા શુભેચ્‍છકો તરફથી શુભેચ્‍છા મળી રહેલ છે. મો. ૯૯ર૪૭ ૭૯૪૩૬

(11:40 am IST)