Gujarati News

Gujarati News

News of Thursday, 18th May 2023

ક્રિમીનલ બાર એસો.ના પુર્વ પ્રમુખરાજકુમાર હેરમાનો જન્‍મ દિવસ

રાજકોટ તા. ૧૮: રાજકોટ ક્રિમીનલ બાર એસો.ના પુર્વ પ્રમુખ અને જાણીતા એડવોકેટ તેમજ વકીલોમાં અભુતપુર્વ લોકચાહના ધરાવતાં રાજકુમાર હેરમાનો આજે જન્‍મદિવસ છે. તેઓ યશસ્‍વી જીવનના ૪૭ વર્ષ પુરા કરીને આજે ૪૮ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

રાજકોટમાં તેઓ છેલ્લા ર૪ વર્ષોથી વકીલાત કરી રહ્યા છે. ક્રિમીનલ, સિવિલ સહિતના તમામ પ્રકારના કેસોમાં માસ્‍ટરી ધરાવતાં એડવોકેટ રાજકુમાર હેરમાના આજે જન્‍મ દિવસ નિમિતે રાજકોટના સીનીયર-જુનિયર વકીલો, સગા સ્‍નેહીઓ તેમજ મિત્રો વર્તુળો વિગેરે તેઓને મો. નં. ૯૮ર૪૪ પ૦૧૪૭ ઉપર જન્‍મ દિવસની શુભકામના પાઠવી રહ્યા છે.

(5:17 pm IST)