Gujarati News

Gujarati News

News of Thursday, 18th May 2023

જસદણની દિવા રામાણીનો જન્‍મદિન

આટકોટ તા. ૧૮ : જસદણની દીવા રામાણીનો આજે જન્‍મદિન છે.  પપ્‍પા કમલેશભાઇ તેમજ મમ્‍મી ગીતાબેન દાદા કાળુભાઇ દાદી ભાનુબેન ફઇ ક્રિષ્‍નાબેન સહિતનાએ આર્શિવાદ પાઠવ્‍યા છે.

(5:50 pm IST)