Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

એડવોકેટ વિજય કે. રૈયાણીનો જન્‍મદિવસ

રાજકોટ તા. ર૭ : રેવન્‍યુ તથા રાજકોટ જિલ્લા ભાજપ લીગલનાં કારોબારી સભ્‍ય, સીવિલ, ક્રિમીનલ પ્રેકટીસ ક્ષેત્રે સંકળાયેલા યુવા ધારાશાષાી વિજય કે. રૈયાણીનો આજે જન્‍મદિવસ છે. યશસ્‍વી જીવનના ૩૬ માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ વિજયભાઇ રેવન્‍યુના વ્‍યવસાયને કારણે બિલ્‍ડરો સાથે સંકળાયેલા છે અને બહોળુ મિત્રવર્તુળ  ધરાવે છે. સરળ સ્‍વભાવના અને બહુમુખી પ્રતિભા ધરાવતા વિજયભાઇ કે. રૈયાણી (મો. ૯૯૧૩૪ ૪૩૪૪પ) ને આજે જન્‍મ દિવસ નિમિત ઠેરઠેરથી શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

 

(11:43 am IST)