Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

ભૂદેવ સેવા સમિતિના ચેરમેન તેજસ ત્રિવેદીનો કાલે જન્મદિન

રાજકોટ,તા.૨૩: સૌરાષ્ટ્ર -કચ્છમાં અગ્રીમ બ્રાહ્મણોના વિકાસમાં તથા હિત માટે કાર્ય કરતી ભૂદેવ સેવા સમિતિના ચેરમેન તેજસ ત્રિવેદીનો કાલે તા.૨૪ના રવિવારે જન્મદિવસ છે.

યુવા બ્રહ્મઅગ્રણી અને ભૂદેવ સેવા સમિતિના સંસ્થાપક અને દિર્ધદ્રષ્ટા તથા સંસ્થાપક, ભૂદેવ સેવા સમિતિના ચેરમેન તેમજ ભૂદેવ ટાઇમ્સના તંત્રી, ભૂદેવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી, હડિયાળા ચોવીસી તડગોળના પ્રમુખ, કામધેનું ગૌશાળાના ટ્રસ્ટી, અન્નપૂર્ણા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા તેજસ ત્રિવેદી (મો. ૯૯૦૪૦૦૪૮૩૮) હરહંમેશ સેવાકીય કાર્યોમાં મોખરે રહે છે.

(3:50 pm IST)