Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

પૂર્વ પ્રમુખ, પૂર્વ સાંસદ રાજુભાઇ રાણાનો જન્મદિન

રાજકોટ તા. રરઃ ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને ભાવનગરના ભૂતપૂર્વ સંસદ સભ્ય શ્રી રાજેન્દ્રસિંહ (રાજુભાઇ) રાણાનો જન્મ તા. રર મે ૧૯પ૬ના દિવસે થયેલ. આજે ૬પમાં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ સતત પાંચ વખત લોકસભાના સભ્ય પદે રહ્યા હતા. નેશનલ બિલ્ડીંગ કંન્સ્ટ્રકશન કોર્પોરેશનના ડીરેકટર પદે પણ તેમનું યોગદાન રહ્યું છે. અભ્યાસુ નેતા તરીકે જાણીતા છે. મો. ૯૪ર૬ર ૧૧૯૯૯ ભાવનગર.

(11:21 am IST)