Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

૭ ન્યુઝ ગુજરાતી ચેનલના સહ સંચાલક ધીરેન રાઠોડનો જન્મ દિવસ -લગ્ન દિવસ

રાજકોટ તા. ર૧ :.. મીડિયા ક્ષેત્રે ઊંડી લોકચાહના તેમજ બહોળું મિત્ર મંડળ ધરાવતા ૭ ન્યુઝ ગુજરાતી ચેનલના સહ સંચાલક ધીરેન રાઠોડનો આજે તા. ર૧ ના અઠયાવીસમાં વર્ષમાં પ્રવેશ થયો છે. આજે જન્મ દિવસ સાથે લગ્નના પણ પાંચમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. મુળ જોડીયા તાલુકાનાં બાલંભા ગામના વતની રાજકોટમાં સ્થાયી થઇને ઉચ્ચ અભ્યાસ મેળવી મીડિયા ક્ષેત્રે પોતાની કારકીર્દીની બનાવી આગવી ઓળખ ઉભી કરીને મિત્ર વર્તુળ, સમાજના અગ્રણીઓ, સ્થાનિક સંસ્થાઓ,  સહકારી, રાજકીય, પોલીસ પરિવાર સાથે આગવી લોકચાહના ધરાવે છ. તેમના મો. ૯૮૭૯૧ ર૭૧૪૭ છે.

(10:51 am IST)