Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

રાજકોટ વોર્ડ નં.૯ના ભાજપના મહામંત્રી હિરેનભાઇ સાપરીયાનો જન્મદિવસ

આટકોટ,તા.૨૧:રાજકોટ મહાનગર ભાજપ વોર્ડ નં.૯ ના મહામંત્રી અને સિદસર સંગઠનના વોર્ડ ન ૯ ના પ્રમુખ હિરેનભાઈ સાપરીયા પોતાની યશસ્વી જીવનના ૪૦માં વર્ષમાં પ્રવેશ કરે છે.

હિરેનભાઈ સાપરિયા વોર્ડ નં.૯માં પ્રજાની સેવામાં સક્રિય યોગદાન આપવાની સાથે બધા કાર્યકર્તા સાથે રહેનાર અને કોઈપણ કામમાં સદાય અગ્રેસર રહેનાર હિરેનભાઈ સાપરીયાનો મો.નંબર. ૯૮૨૫૯ ૯૮૧૧૨ પર આજે શુભકામનાઓના ધોધ વરસી રહ્યો છે.

દક્ષાબેન વસાણી (રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા મંત્રી) નિરજભાઈ પંડયા (સહઇન્ચાર્જ,વોર્ડનં.-૯, આઈ.ટી.સેલ મીડિયા ભાજપ રાજકોટ મહાનગર) ચિંતન ભગત (ભાજપ અગ્રણી) સહિતનાએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

 

(10:51 am IST)
  • મૈસુર અને બેંગ્લુરૂ નજીક વાવાઝોડા જેવું તોફાન પહોંચ્યાનું જાણીતા વેધર વોચર કેન્ની જણાવી રહ્યા છે access_time 11:32 am IST

  • બ્રાઝિલ અને રશિયામાં સ્થિતિ કાબૂ બહાર: સાઉદી અરેબિયા અને યુએઈ-દુબઈમાં ઈદના દિવસે પણ મસ્જિદો બંધ રહેશે બ્રાઝિલમાં ૨૪ કલાકમાં 1188 મોત.: કોરોનાના કેસ ૨૪ કલાકમાં ૧૮,૫૦૦ નોંધાયા કુલ મૃત્યુ 20 હજાર ઉપર : રશિયામાં પણ એક જ દિવસમાં 150 મોત અને નવા 9 હજાર કેસ નોંધાયા છે access_time 11:53 pm IST

  • મહારાષ્ટ્રમાં આજે એક જ દિવસમાં સૌથી વધુ 2940 કોવિડ -19 કેસ નોંધાયા છે, રાજ્યમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 44,582 પર પહોંચી છે, જેમાં મુંબઈના ધારાવી વિસ્તારમાં આજે 53 નવા COVID19 પોઝિટિવ કેસ નોંધાયા છે. ધારાવીમાં કુલ પોઝિટિવ કેસ વધીને 1478 અને ધારાવી માજ 57 લોકોના મોત થયા છે: રાજ્ય આરોગ્ય વિભાગ access_time 8:04 pm IST