Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ. બી. ઔસુરાનો આજે જન્મદિવસ

રાજકોટઃ શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પી.આઇ. મનોજ. બી. ઔસુરા (ગઢવી)નોઆજે જન્મદિવસ છે. તેમનો આજે ૩૭મો જન્મદિવસ હોઇ ઠેર-ઠેરથી શુભેચ્છાઓ (મો.૯૦૯૯૦ ૫૮૦૧૩) મળી રહી છે. અગાઉ તેમણે સુરેન્દ્રનગર, કચ્છ, રાજપીપળા એલસીબીમાં પ્રશંસનીય કામગીરી કરી હતી.

(2:41 pm IST)