Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

એસીપી વેસ્ટના રાઇટર વિજેન્દ્રસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ૨૦:  શહેર પોલીસમાં ફરજ બજાવતાં હેડકોન્સ. વિજેન્દ્રસિંહ જી. જાડેજાનો આજે જન્મદિવસ છે. એસીપી વેસ્ટ પી. કે. દિયોરાના રાઇટર તરીકે ફરજ બજાવતાં વિજેન્દ્રસિંહ જાડેજાએ સફળ કારકિર્દીના ૪૩ વર્ષ પુરા કર્યા છે. તેમને સાથી અધિકારીઓ, કર્મચારીઓ મિત્રો તરફથી  (મો.૯૪૨૮૪ ૫૬૯૩૮) શુભેચ્છા મળી રહી છે.

(12:59 pm IST)
  • બ્રાઝિલ અને રશિયામાં સ્થિતિ કાબૂ બહાર: સાઉદી અરેબિયા અને યુએઈ-દુબઈમાં ઈદના દિવસે પણ મસ્જિદો બંધ રહેશે બ્રાઝિલમાં ૨૪ કલાકમાં 1188 મોત.: કોરોનાના કેસ ૨૪ કલાકમાં ૧૮,૫૦૦ નોંધાયા કુલ મૃત્યુ 20 હજાર ઉપર : રશિયામાં પણ એક જ દિવસમાં 150 મોત અને નવા 9 હજાર કેસ નોંધાયા છે access_time 11:53 pm IST

  • હવે જાગૃતતા માટે માટલાનો સહારોઃ આ તસ્વીર રાજસ્થાનના કિશનગઢની જ્યાં માટીના વાસણ બનાવનારે પીવાના પાણીના માટલા પર કોરોના પ્રત્યે જાગૃતતાનો સંદેશ લખ્યો છે તે દેખાય છે access_time 10:46 am IST

  • ઓસમાણ મીરનો જન્મદિવસઃ શુભેચ્છાવર્ષાઃ સુપ્રસિધ્ધ ગુજરાતી લોકગીત ગાયક- સ્વર સમ્રાટ ઓસમાણ મીરનો જન્મદિવસ ગઇકાલે હતો અનેક મિત્રો, શુભેચ્છકોએ અભિનંદન વર્ષા કરી હતીઃ આંધ્રપ્રદેશના રાજયસભાના સભ્ય શ્રી પરિમલ નથવાણીએ તેમના ટવીટર હેન્ડલ ઉપર ઓસમાણભાઇને શુભેચ્છા પાઠવી હતી access_time 10:26 am IST