Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

જુનાગઢ માહિતી ખાતાના કર્મચારી રીતેષ ટીંબડીયાનો જન્મ દિવસ

જુનાગઢ તા. ૧૮ : જુનાગઢમાં પત્રકાર જગત સાથે બે દાયકાથી સંકળાયેલ રીતેષભાઇ ટીંબડીયાનો આજે ૩૯ મો જન્મ દિવસ છે.

પત્રકાર જગતમાં સૌની સાથે મૈત્રી ધરાવતા સરળ સ્વભાવના રીતેષભાઇએ ૧૯૯૯ થી અનેક લોકલ તેમજ પ્રાદેશિક ન્યુઝ ચેનલોમાં કામગીરી બજાવી ચુકયા છે અને તેઓને તાજેતરમાં જુનાગઢ માહીતી ખાતામાં વિડીયો ગ્રાફર કમ ફોટોગ્રાફર તરીકે નિમણુક થતા તેઓ હાલ માહિતી ખાતામાં ફરજ બજાવી રહ્યા છે. આજે તેઓને જન્મ દિન નિમીતે તેમના મો.નં. ૮૮૬૬૪ ૮૯૧૮૦ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(1:05 pm IST)