Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

નગર પ્રા. શિક્ષણ સમિતિના સદસ્ય કિરણબેન માંકડીયાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૧૮ : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ મ્યુ. કોર્પો.ના  સદસ્ય અને શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી શ્રીમીત કિરણબેન માકડીયાનો આજે જન્મ દિવસ છે. ભારત સ્વાભિમાન ટ્રસ્ટ, પતંજલી યોગ સમિતિ, વિવેકાનંદ યુથ કલબ, કુમકુમ ગ્રુપ, કિલ્લોલ ચેરીટેબલ ટ્રસ્ટ જેવી સંસ્થાઓના માધ્યમથી સામાજીક સેવાકીય પ્રવૃત્તિઓમાં મોખરે રહેતા કિરણબેન માંકડીયા (મો.૯૪૨૭૫ ૬૫૦૧૯) એ યશસ્વી જીવનના ૫૧ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતિ અંજલીબેન રૂપાણી, મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહિલા પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનિતાબેન પારેખ, પૂર્વ મેયર દર્શીતાબેન શાહ, પૂર્વ વાઇસ ચેરમેન અલ્કાબેન કામદાર, ફાયર ચેરમેન રૂપાબેન શીલુ, શહેર ઉપાધ્યક્ષ કંચનબેન સિધ્ધપુરા, કોર્પોરેટર જાગૃતબેન ધાડીયા, વિજયાબેન વાછાણી, અંજનાબેન મોરજરીયા, વાઇસ ચેરમેન ભારતીબેન રાવલ, મેડીકલ ડીન ગૌરવીબેન ધ્રુવ, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, પ્રદેશ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ સહીત ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, દેવાંગભાઇ માંકડ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમને નરેન્દ્રસિંહ ઠાકુર, સદસ્ય મુકેશભાઇ મહેતા, જગદીશભાઇ ભોજાણી, ફિલ્ડ માર્શલવાળા અરવિંદભાઇ કણસાગરા, ગોપાલ નમકીનવાળા બીપીનભાઇ હદવાણી, બાલાજી વેફર્સવાળા ભીખુભાઇ વિરાણી, વિવેકાનંદ યુથ કલબના અનુપમભાઇ દોશી, ગૌતમભાઇ ધમસાણીયા, કલબ યુવીના મહેન્દ્રભાઇ ફળદુ, ઓરપેટ ગ્રુપના વસંતભાઇ ભાલોડીયા વગેરેએ શુભેચ્છા પાઠવી છે. (૧૬.૧)

 

(11:46 am IST)
  • અમદાવાદ કોંગ્રેસના કોર્પોરેટર યશવંત યોગીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ access_time 3:49 pm IST

  • આડેધડ લાગુ કરાયેલા લોકડાઉનને કારણે કરોડો લોકોને આર્થિક નુકશાન થયું છે : લોકડાઉનનો હેતુ બર આવ્યો નથી : સંક્રમણ ઘટવાને બદલે વધ્યું છે : 22 વિપક્ષોની બેઠકમાં કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધીનું મંતવ્ય access_time 12:28 pm IST

  • ભારતમાં કોરોનાએ ભરડો લીધો : સંક્રમિતની સંખ્યામાં ઝડપી વધારો : છેલ્લા 24 કલાકમાં 6663કેસ વધ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના 1, 31,423 કેસ નોંધાયા : 73,162 એક્ટિવ કેસ : 54,385 દર્દીઓ રિકવર થયા ; વધુ 142 લોકોના મોત સાથે મૃત્યુઆંક 3868 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 26080 કેસ અને તામિલનાડુમાં 759 કેસ વધ્યા :દિલ્હીમાં 591 નવા કેસ નોંધાયા access_time 12:39 am IST