Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

ભાવનગર માહિતી ખાતાના માહિતી અધિકારી વિરેન્દ્રસિંહ પરમારનો જન્મદિવસ

ભાવનગર તા.૧૮:ભાવનગરના માહિતી અને પ્રસારણ વિભાગમાં મદદનીશ માહિતી અધિકારી તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ પરમારનો આજે ૧૮ મે ના રોજ જન્મદિવસ છે.તેઓ અગાઉ માર્ગ અને મકાન વિભાગ રાજકોટ ખાતે સરકારી સેવામાં હતાં.ત્યારબાદ માહિતી ખાતા દ્વારા લેવાયેલ પરીક્ષામાં ઉત્ત્।ીર્ણ થયેલ ભાવનગર ખાતે પોસ્ટિંગ મળતાં હાલ અત્રે ફરજ બજાવી રહ્યા છે.ગત પ્રજાસત્ત્।ાક દિને મીડિયા લક્ષી શ્રેષ્ઠ કામગીરી બદલ તેઓને સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવેલ જેમના જન્મદિવસે મિત્રો,પરિવારજનો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.મો.૯૩૭૭૭૭૭૯૩૦.

(11:44 am IST)
  • બ્રાઝિલ અને રશિયામાં સ્થિતિ કાબૂ બહાર: સાઉદી અરેબિયા અને યુએઈ-દુબઈમાં ઈદના દિવસે પણ મસ્જિદો બંધ રહેશે બ્રાઝિલમાં ૨૪ કલાકમાં 1188 મોત.: કોરોનાના કેસ ૨૪ કલાકમાં ૧૮,૫૦૦ નોંધાયા કુલ મૃત્યુ 20 હજાર ઉપર : રશિયામાં પણ એક જ દિવસમાં 150 મોત અને નવા 9 હજાર કેસ નોંધાયા છે access_time 11:53 pm IST

  • દાદરા નગર હવેલીના સેલવાસમાં કોરોના પોઝિટિવ કેસ :મુંબઈથી સેલવાસ આવેલ એક પરિવારની ત્રણ મહિનાની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ :સેલવાસ આરોગ્ય વિભાગે માતા અને બાળકી બંનેને અલગ અલગ આઇસોલેટ કર્યા :સંક્રમણ ફેલાતું અટકવવા તંત્રની કામગીરી access_time 9:46 pm IST

  • મૈસુર અને બેંગ્લુરૂ નજીક વાવાઝોડા જેવું તોફાન પહોંચ્યાનું જાણીતા વેધર વોચર કેન્ની જણાવી રહ્યા છે access_time 11:32 am IST