Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

સ્ટુડિયો શિવના માલીક ભાવિનભાઇ ખખ્ખરનો જન્મદિવસ

વાંકાનેર,તા.૧૮: રાજકોટના પ્રસિધ્ધ 'સ્ટુડિયો શિવ'ના માલીક અને માં આશાપુરાજીના ઉપાસક સ્વ.શ્રી રસિકભાઇ ખખ્ખરના પુત્ર ભાવિનભાઇ ખખ્ખરનો આજે ૩૬મો જન્મદિવસ છે.જન્મદિવસ નિમિતે કલાકાર, લેખકો તથા સંગીતકાર મિત્રો, સ્નેહીજનો અને ગુજરાતી મ્યુઝિક ઇન્ડીસ્ટ્રી સાથે જોડાયેલ વેપારી ભાઇઓ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:43 am IST)