Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

જામજોધપુરના યુવા એડવોકેટ ચૈતન્યપુરી ગોસ્વામીનો જન્મદિવસ

જામજોધપુર,તા.૧૮: શહેરના યુવા એડવોકેટ શ્રી ચૈત્નપુરી એસ ગોસ્વામીનો આજે જન્મદિવસ છે. તેઓએ તેમની વકીલાત સને ૨૦૧૦થી શરૂ  કરેલ અને ઉતરોતર પ્રગતિ કરેલ છે. અને ઉતરોતર દિન પ્રતિદિન પ્રગતિ કરેલ છે. તેઓ જામજોધપુર બાર એસોસિએશનના સેક્રેટરી તરીકે પણ સેવા આપી રહેલ છે. તેમજ શ્રી કેશવ કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લી.જૂનાગઢ શાખા જામજોધપુરના પેનલ એડવોકેટ પણ છે. આમ તેઓએ તેમની વકીલાત ક્ષેત્રમાં ખુબ જ પ્રગતિ કરેલ છે. આજ રોજ તેમના જન્મદિવસે સગા, સ્નેહી, મિત્રો તરફથી તેમના મોબાઇલ નંબર ૯૯૯૮૯ ૩૭૦૦૮ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:42 am IST)
  • અમદાવાદમાં ઇસનપુર પોલીસ મથકના PSI કે.એમ.ચાવડાનો કોરોના રીપોર્ટ પોઝેટીવ: PSI ચાવડાના સંપર્કમાં આવેલા ડી-સ્ટાફના જવાનોને પણ કોરોન્ટાઇન કરાયા.. access_time 11:52 pm IST

  • ભારતમાં કોરોનાએ ભરડો લીધો : સંક્રમિતની સંખ્યામાં ઝડપી વધારો : છેલ્લા 24 કલાકમાં 6663કેસ વધ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના 1, 31,423 કેસ નોંધાયા : 73,162 એક્ટિવ કેસ : 54,385 દર્દીઓ રિકવર થયા ; વધુ 142 લોકોના મોત સાથે મૃત્યુઆંક 3868 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 26080 કેસ અને તામિલનાડુમાં 759 કેસ વધ્યા :દિલ્હીમાં 591 નવા કેસ નોંધાયા access_time 12:39 am IST

  • આજે પ્રચંડ હિટવેવની હવામાનની ચેતવણીઃ ભારતીય હવામાન તંત્ર રાજસ્થાન, એમપી, તેલગણા, આંધ્ર અને ઉ.પ્ર. પ્રચંડ હિટવેવની ચેતવણી આપી છે. આંધ્રમાં ૪૪થી ૪૮ ડિગ્રી સુધી તાપમાન જવા ભીતી દર્શાવી છે. access_time 10:26 am IST