Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

'હોટલ નેકસ્સ'નું સુકાન સંભાળતા સ્મિત રૂપારેલીયાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૧૬ : મહેશ બોરવેલવાળા વિનોદભાઇ રૂપારેલીયા તેમજ વર્ષાબેન રૂપારેલીયાના સુપુત્ર સ્મીતભાઇ રૂપારેલીયાનો આજે જન્મ દિવસ છે. સફળ જીવનના ૨૦ માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ સ્મીત તેમના દાદા મગનભાઇ રૂપારેલીયાના આશીર્વાદથી તેમણે બતાવેલ માર્ગે આગળ વધી 'હોટલ નેકસ્સ' સફળ સંચાલન કરી રહ્યા છે. બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા સ્મીત રૂપારેલીયા (મો.૯૯૨૫૨ ૦૫૭૨૫) ને ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(2:37 pm IST)