Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

જામનગરના પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકીનો જન્મદિન

અમિતભાઇ શાહે શુભેચ્છા સંદેશ પાઠવ્યો

જામનગર તા. ૧૬: જામનગર ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકીનો આજે જન્મદિવસ છે.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહે લાલજીભાઇ સોલંકીને શુભેચ્છા સંદેશ  પાઠવ્યો છે.  લાલજીભાઇ સોલંકી સૌરાષ્ટ્ર એમ્પોરીયમના ડાયરેકટર તરીકે સેવા આપી રહ્યા છે.

(1:08 pm IST)