Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

સામાન્ય વહીવટના ઉપસચિવ એન. વી. જોષીનો જન્મદિન

રાજકોટ : સામાન્ય વહીવટ વિભાગમાં ઉપસચિવ તરીકે ફરજ બજાવતા ડો. એન. વી. જોષી (પી. એચડી.)નો જન્મ તા. ૧૬ મે ૧૯૮૧ ના દિવસ થયેલ. આજે ૪૦ માં વર્ષની કેડીએ કદમ માંડયા છે. તેઓ જી.  અ. એસ. કેડરને લગતી મહેકમ - સેવા સબંધી  કામગીરી સંભાળી રહ્યા છે. અગાઉ કો-ઓપરેટીવ મેનેજમેન્ટના અધ્યાપક તેમજ મહેસુલ વિભાગમાં ઉપસચિવ તરીકે રહી ચૂકયા છે. મો. નં. ૯૪ર૬૩ ૦૯૯ર૩ ગાંધીનગર

(1:07 pm IST)
  • અમદાવાદના નિકોલથી આટકોટમાં 2 દિવસ પહેલા રહેવા આવેલા 45 વર્ષના લેઉઆ પટેલ પુરુષને કોરોના પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ access_time 10:21 pm IST

  • આડેધડ લાગુ કરાયેલા લોકડાઉનને કારણે કરોડો લોકોને આર્થિક નુકશાન થયું છે : લોકડાઉનનો હેતુ બર આવ્યો નથી : સંક્રમણ ઘટવાને બદલે વધ્યું છે : 22 વિપક્ષોની બેઠકમાં કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધીનું મંતવ્ય access_time 12:28 pm IST

  • બ્રાઝિલ અને રશિયામાં સ્થિતિ કાબૂ બહાર: સાઉદી અરેબિયા અને યુએઈ-દુબઈમાં ઈદના દિવસે પણ મસ્જિદો બંધ રહેશે બ્રાઝિલમાં ૨૪ કલાકમાં 1188 મોત.: કોરોનાના કેસ ૨૪ કલાકમાં ૧૮,૫૦૦ નોંધાયા કુલ મૃત્યુ 20 હજાર ઉપર : રશિયામાં પણ એક જ દિવસમાં 150 મોત અને નવા 9 હજાર કેસ નોંધાયા છે access_time 11:53 pm IST