Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

ભાવનગરના પ્રેસ ફોટોગ્રાફર યશપાલસિંહ ચૌહાણનો જન્મદિવસ

ભાવનગર તા.૧૬, ભાવનગરના યુવા પ્રેસ ફોટોગ્રાફર અને ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજના મુખપત્ર 'કારડિયા રાજપૂત દર્પણ' ના તંત્રી યશપાલસિંહ ચૌહાણનો આવતીકાલે તા.૧૭ મેં ના રોજ જન્મદિવસ છે . પિતા હઠીસિંહ ચૌહાણની જેમ પ્રેસ ફોટોગ્રાફરમાં જાણીતા બનેલા યશપાલસિંહ ચૌહાણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ફોટોગ્રાફર તરીકે કાર્યરત છે. આજે જન્મદિવસે શુભેચ્છકો દ્વારા તેઓને અભિનંદન શુભેચ્છા પ્રાપ્ત થઈ રહી છે. મો.૯૭૨૫૭ ૫૩૭૭૭.

(11:29 am IST)
  • અમદાવાદમાં ઇસનપુર પોલીસ મથકના PSI કે.એમ.ચાવડાનો કોરોના રીપોર્ટ પોઝેટીવ: PSI ચાવડાના સંપર્કમાં આવેલા ડી-સ્ટાફના જવાનોને પણ કોરોન્ટાઇન કરાયા.. access_time 11:52 pm IST

  • ભારે વરસાદ માટે પણ અપાયેલ તાકિદઃ આવતીકાલે પશ્ચિમ બંગાળ, સિકકીમ, આસામ, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદની હવામાન તંત્રે આગાહી કરી છે access_time 10:27 am IST

  • 'અંફાન' વાવાઝોડાએ સર્જેલ ખાનાખરાબીનું નિરીક્ષણ અને કયાસ કાઢવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે ઓડીશા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી નીતિશકુમારે તેમને આવકારેલ અને નિરીક્ષણ માટે સાથે રવાના થયેલ. access_time 11:12 am IST