Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

દેવભૂમિ દ્વારકા જીલ્લાના પત્રકાર-બ્રહ્મ અગ્રણી હિતેન્દ્ર આચાર્યનો જન્મદિન

ખંભાળીયા :.. દેવભૂમિ દ્વારકા જિલ્લાના અગ્રણી પત્રકાર, કેળવણીકાર તથા બ્રહ્મ સમાજ અગ્રણી હિતેશ આચાર્યનો તા. ૧૬-પ-ર૦ ના પ૭મો જન્મ દિવસ છે.

નોબત સહિતની સમાચાર સંસ્થા સાથે વર્ષોથી જોડાયલા તથા ન્યુઝ ચેનલોમાં પણ જોડાયેલા દેવભૂમિ જિલ્લાના કોરોના સંદર્ભ વ્યવસ્થાનો પ્રશ્ન હોય ક જિલ્લાનો કોઇપણ પ્રશ્ન જિલ્લાના અધિકારીઓનું ધ્યાન દોરી ઉકલ માટે પ્રયાસો કરતા પોઝીટીવ પત્રકારત્વવાળા તેઓ છે.

દેવભૂમિ જિલ્લા આચાર્ય સંઘના અધ્યક્ષ તરીકે તથા ખંભાળીયા તાલુકાની હાઇસ્કુલોના સંયોજક તરીકે અને વિજય ચેરી. હાઇસ્કુલના પ્રિન્સી. પ્રવકતા ગાંધીનગર તરીકે પણ કામ કરે છે તથા અગાઉ પાંચ ટર્મ સુધી જામનગર જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી તરીકે તથા દેવભૂમિ જિલ્લા આચાર્ય સંઘ પ્રમુખ તરીકે પણ કામ કરેલું તથા શૈક્ષણીક સમિતિઓ સાથે જોડાયેલા છે.

હિતેન્દ્ર આચાર્યને પ૭ માં જન્મદિને અભિનંદન મળી રહ્યા છે. મો. ૯૮ર૪ર ૩પ૮પ૯, મો. ૬૩પરપ ૪૬૧૪૬

(1:01 pm IST)