Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ધોબી સમાજના અધ્યક્ષ શામજીભાઇ ચુડાસમાનો જન્મદિન

રાજકોટઃ 'અકિલા'ના ટેકસી કોન્ટ્રાકટર અને ધોબી સમાજના અધ્યક્ષ શ્રી શામજીભાઇ ચુડાસમાનો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૭૬ વર્ષ પૂર્ણ કરી ૭૭માં વર્ષમાં પ્રવેશી રહયા છે. તેઓ ટેકસી ઓનર એસોસીએશનના સભ્ય તેમજ રૈયા રોડ, સુભાષનગરમાં આવેલ શ્રી રાતીયા હનુમાન-શ્રી શંખેશ્વર મહાદેવ મંદિરે નિયમીત સેવા આપી રહયા છે. શામજીભાઇના જન્મદિને તેઓને મો.૯૪૨૯૦ ૪૯૭૩૯ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(11:32 am IST)