Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

જુનાગઢ રેન્જ સાયબર ક્રાઇમના પીએસઆઇ નિકુંજ જોષીનો જન્મ દિવસ

જુનાગઢ તા.૧૪ : જુનાગઢ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસે સ્ટેશનમાં પો.સબ ઇન્સ તરીકે ફરજ બજાવતા નિકુંજકુમાર અમૃતલાલ જોષીનો આજ ૩૧ મો જન્મ દિવસ છે.

તાજેતરમાંજ રેન્જ ડીઆઇજીપી મનિન્દરપ્રતાપસિંહ પવાર દ્વારા નિમણુંક કરાયેલ પીએસઆઇ એન.એ.જોષી અત્યંત સરળ સ્વભાવના અને કર્તવ્યનિષ્ઠ પોલીસ અધિકારીની છાંપ ધરાવે છે. આજે તેઓ ૩૦ વર્ષ પુરા કરી ૩૧ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે તેમના મો.નં. ૯૯૭૯પ ૩૦૩૪૦ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(1:15 pm IST)