Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

જીતુભાઇ ચા વાળાનો કાલે જન્મદિવસઃ ૬૯માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ જૈન મૂર્તીપુજક સંઘના પ્રમુખ

 રાજકોટઃ રાજકોટ જૈન મૂર્તીપુજક સંઘના પ્રમુખ, માંડવી ચોક દેરાસર, મણીયાર દેરાસર, જાગનાથ દેરાસર, પટ્ટણી દેરાસરના પ્રમુખ તથા શ્રી જૈન ક્રેડીટ કો.ઓ. સોસાયટીના ચેરમેન જીતુભાઇ ચા વાળા  કાલે તા.૧૪ના રોજ ૬૯માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ, સેક્રેટરી, ઉપપ્રમુખ રહી ચુકયા છે. અન્ય સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલ જીતુભાઇને મો.૯૪૨૭૨ ૧૪૭૧૦) શુભેચ્છા મળી રહી છે.

(2:54 pm IST)