Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

અધિક કલેકટર એમ.એન. ગઢવીને જન્મદિન મુબારક

રાજકોટઃ અમદાવાદ મહાનગર પાલિકામાં નાયબ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી મુકેશ એન. ગઢવીનો જન્મ તા. ૧૬ ફેબ્રુઆરી ૧૯૬૨ના દિવસે થયેલ. આજે  ૫૮માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ અગાઉ જામનગર શહરે વિકાસ સતા મંડળમાં મુખ્ય કારોબારી અધિકારી, નર્મદા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે. હાલ તેઓ    અમદાવાદમાં   કોર્પોરેશનમાં સેનીટેશન, વર્કશોપ,  હાઉસીંગ ફાયર બ્રિગેડ  વગેરેને લગતી કામગીરી સંભાળે છે.(૧.૪)

ફોન નં. ૦૭૯ ૨૫૩૯૧૮૪૭

મો. ૯૦૯૯૦ ૮૩૦૦૪ અમદાવાદ

 

(10:25 am IST)