Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

ઉપસચિવ ડી.પી. મોદીનો જન્મદિન

રાજકોટઃ સચિવાલય કેડરના ઉપસચિવ શ્રી ડી.પી. મોદીનો જન્મ તા. ૧૩ ફેબ્રુઆરી ૧૯૬૮ના દિવસે થયેલ. આજે બાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ જસ્ટીસ એ.એલ. દવે પંચમાં ફરજ બજાવતા હતા. હાલ તેમની સેવા સામાન્ય વહીવટ વિભાગના હવાલે છે. નવી નિમણૂક માટે પ્રતિક્ષા હેઠળ છે.

મો. ૯૮૨૫૮ ૪૮૯૮૫ - ગાંધીનગર

(11:23 am IST)