Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

જેતપુરના મહિલા ઉદઘોષક પ્રજ્ઞાબેન કામદારનો જન્મદિવસ

જેતપુર, તા., ૮:  મહિલા ઉદઘોષક પ્રજ્ઞાબેન કામદારનો આજે જન્મદિવસ છે. નાનપણથી જ નીડરતા અને સેવાના સંસ્કારોનું સિંચન પરીવાર દ્વારા કરવામાં આવેલ. આજે શહેરની સેવાકીય સંસ્થાઓમાં મોખરે હોય છે. જેસીઆઇ મહિલા મંડળ અને ભાજપમાં પણ જવાબદારી નિભાવે છે. જન્મદિવસે મો.નં. ૯૪ર૬૩ ૧૭૯ર૦ ઉપર શુભેચ્છા મળી રહી છે. (૪.૮)

(3:38 pm IST)