Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

પાટીદાર યુવા અગ્રણી અભિષેક તાળાનો જન્મદિન

રાજકોટ,તા.૬: પાટીદાર સમાજના યુવા અગ્રણી અને અનેકવિધ સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલ શ્રી અભિષેક તાળાનો આજે જન્મદિવસ છે. તેઓએ આજે યશસ્વી જીવનના ૩૩ વર્ષમાં પ્રવેશ કર્યો છે. હાલ તેઓ પૂર્વ ધારાસભ્યશ્રી ઈન્દ્રનીલભાઈ રાજગુરૂની સાથે ''ટીમ  ઈન્દ્રનીલ ફોર યુ''માં તન, મન, ધનથી કાર્યરત છે. અભીષેક તાળા (મો.૯૯૦૪૦ ૦૦૦૫૫)ને શુભેચ્છાઓ મળી રહછે. (૩૦.૧૧)

 

(4:02 pm IST)