Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

પૂર્વ કોંગી કોર્પોરેટર વિનોદભાઈ રાઠોડનો આજે જન્મદિવસ

રાજકોટ : પૂર્વ કોંગી કોર્પોરેટર શ્રી વિનોદભાઈ પરસોતમભાઈ રાઠોડનો આજે જન્મદિવસ છે. તેઓ વાહનચાલક સહકારી મંડળીના પ્રમુખ, ભીલવાડા યુવક મંડળના પ્રમુખ, પૂર્વ ભીલપંચના પ્રમુખ સહિતની સંસ્થાઓ સાથે જોડાયેલ છે. વિનોદભાઈના જન્મદિને વિરાજ, પ્રદિપભાઈ, હેમાંગભાઈ, ઈન્દ્રનીલભાઈ, જીતુભાઈ, જયાબેન, પ્રકાશભાઈ વાઘેલા, અનિતા, દેવાંગી, પ્રિયંકાએ શુભેચ્છા પાઠવી છે. (મો.૯૯૦૪૩ ૪૪૯૧૦)

 

(3:41 pm IST)