Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

શિક્ષણ ખાતાના નાયબ સચિવ જે.એમ. મિસણનો જન્મદિન

રાજકોટ : રાજયના શિક્ષણ વિભાગમાં નાયબ સચિવ (સેવા) તરીકે ફરજ બજાવતા શ્રી જે.એમ. મિસણનો જન્મ તા. ૧ર નવેમ્બર ૧૯૬૪ ના દિવસે થયેલ આજ લાભ પાંચમના શુભ દિવસે પંચાવનમાં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ સ્નાતકની પદવી ધરાવે છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૧૩૧૯

મો. ૯૯૭૮૪ ૦૬૩૯૧, ગાંધીનગર

(11:22 am IST)