Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

મહેસુલ પ્રધાન કૌશિક પટેલને હેપ્પી બર્થ ડે

રાજકોટ : રાજયના મહેસુલ મંત્રી અને અમદાવાદના નારણપુરાના ભાજપના ધારાસભ્ય શ્રી કૌશિક પટેલ આજે ર૦ સપ્ટેમ્બરે યશસ્વી જીવનના ૬૪ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ ભુતકાળમાં ભાજપના પ્રદેશ મહામંત્રી, ઉપપ્રમુખ તેમજ રાજયમાં શહેરી વિકાસ, ઉર્જા વગેરે વિભાગોના મંત્રી તરીકે રહી ચૂકયા છે. વહીવટી અને સંગઠન બન્ને ક્ષેત્રના અનુભવી છે.

મો. ૯૮૯૮૦ ૦૦૦૯૮ ગાંધીનગર

(3:07 pm IST)