Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ઉત્સવ ગ્રુપવાળા દિનેશ વિરાણીનો આજે જન્મદિવસ

રાજકોટ :.. ઉત્સવ ગ્રુપનાં દિનેશ વિરાણીનો જન્મ દિવસ છે. તેઓ નાટય શો મ્યુઝિકલ નાઇટ સાથે વિવિધ કાર્યોમાં જોડાયેલા છે. કલાકરોને રાજકોટ આંગણે લાવવાનું શ્રેય તેમજ જરૂરીયાતમંદ વૃધ્ધોને છેલ્લા દશકાથી યાત્રા-પ્રવાસ વિનામુલ્યે યોજે છે.  દિનેશ વિરાણીએ રાજકોટ થી નાટય નિર્માણ કરીને મુંબઇમાં ટીકીટ શો યોજીને ભારતમાં રેકોર્ડ બ્રેક કાર્ય પ્રોજેકટ કરેલ સાથો સાથ ચિત્રલેખા સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ હતું.  તેઓના જન્મદિને મો. ૯૯૦૪૦ ૯૩૦૩૯ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.

(1:54 pm IST)