Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

'હું નહી તું'નો જીવન મંત્ર અપનાવનાર વિક્રમ પુજારાનો જન્મદિવસ

રાજકોટઃ. શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારાનો આજે તા. ૧૩ના જન્મ દિવસ છે. તેઓએ વિદ્યાર્થીકાળથી જાહેર જીવનની શરૂઆત કરી છે. વ્યવસાયે ટેક્ષ કન્સલ્ટન્ટની સાથોસાથ જાહેર જીવન ક્ષેત્રે પણ અગ્રેસર રહ્યા છે ત્યારે જૂના વોર્ડ નં. ૧૨ના ભાજપ વોર્ડ પ્રમુખ, શિક્ષણ સમિતિના સભ્ય, ગુજરાત કોમર્શીયલ ટેક્ષ બાર એસોસીએશનના ઉપપ્રમુખ તરીકે વિવિધ જવાબદારી સંભાળી છે. તેમના જન્મ દિવસે મો. ૯૮૨૫૮ ૮૨૫૨૫ ઉપર ઠેર-ઠેરથી શુભેચ્છાની વરસા વરસી રહી છે.

(4:08 pm IST)