Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો જન્મદિન

રાજકોટ :. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ એસ. વાઘાણીનો જન્મ તા. ૧૧ સપ્ટેમ્બર ૧૯૭૦ના રોજ થયેલ. આજે ૪૯માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ ભાવનગરથી બીજી વખત ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. અગાઉ હાઉસીંગ બોર્ડના ડીરેકટર અને સંગઠનમાં વિવિધ સ્થાનો પર રહી ચૂકયા છે. બી.કોમ. એલએલ.બી.ની પદવી ધરાવે છે.

મો. ૯૮૨૫૨ ૦૭૮૦૪ - ભાવનગર

(11:42 am IST)