Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

રોગી કલ્યાણ સમિતિના સભ્ય નરોતમભાઈ ડોબરીયાનો જન્મદિવસ

રાજકોટઃ જીલ્લા ભાજપ આગેવાન અને જીલ્લાભાજપ કાર્યાલયમાં મહત્વની જવાબદારી સંભાળતા એવા નરોતભાઈ ડોબરીયાને આજે જન્મદિવસ છે. જેઓ ૫૩ વર્ષ પુરાં કરી ૫૪માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે. મુળ ધોરાજીનાં અને શૈક્ષણિક કારકિર્દી જુનાગઢ કરેલ એવા નરોતમભાઈ રાજકોટની સરકારી હોસ્પીટલ અને મેડીકલ કોલેજમાં ગુજરાત સરકાર નિયુકત રોગી કલ્યાણ સમિતિના સદસ્યની સેવા કરે છે. નાનપણથી આર.એસ.એસ.થી રંગાયેલા છે અને શ્રી જયસરદાર ગૌ સેવા ટ્રસ્ટ, માનવ કલ્યાણ મંડળ, લાઈફલાઈન ચેરીટેબલ ટ્રસ્ટ, જયસરદાર યુવા ગ્રુપમાં પણ સેવા આપી રહયા છે. (મો.૯૨૨૭૭ ૯૯૦૧૩)

(12:57 pm IST)