Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

મોરબીના પૂર્વ અને સુરતના વર્તમાન ડી.ડી.ઓ. કે. રાજેષનો જન્મદિન

રાજકોટ :. સુરત જિલ્લા પંચાયતના વિકાસ અધિકારી શ્રી કાનકીપતિ રાજેષનો જન્મ તા. ૨૩ માર્ચ ૧૯૮૬ના દિવસે થયેલ. આજે પ્રગતિશીલ જીવનના ૩૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. અગાઉ બારડોલીમાં મદદનિશ કલેકટર અને મોરબીમાં જિલ્લા વિકાસ અધિકારી પદે રહી ચૂકયા છે. મૂળ આંધ્રના વતની અને ૨૦૧૧ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે.

ફોન નં. ૦૨૬૧-૨૪૨૨૧૬૦,

મો. ૯૯૭૮૪ ૦૬૨૪૭ - સુરત

(11:25 am IST)