Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

યુવા ભાજપ વોર્ડ નં.૭ પ્રભારી વિશાલ માંડલીયાનો જન્મદિવસ

રાજકોટઃ શહેર યુવા ભાજપના વોર્ડ નં.૭ના પ્રભારી વિશાલ  માંડલીયાનો જન્મદિવસ છે. તેઓ જીવનના ૩૩ વર્ષ પુરા કરી ૩૪ માં વર્ષમાં  પ્રવેશ કરેલ છે. તેઓ ભાજપ યુવા મોરચા વોર્ડ પ્રમુખ, શહેર યુવા મોરચા શહેર મંત્રી, બુથના પ્રભારી તેમજ સોની યુવા ગ્રુપ, વિશ્વ સનાતન ધર્મ પરીસદ મંત્રી, માનવ અધિકારી આયોગ (દિલ્હી) ગુજરાત વાઈસ પ્રેસીડેન્ટ, વિલ્સન સ્પોર્ટસ એન્ડ સોશ્યલ ગ્રુપ મહામંત્રી, આશાપુરા યુવક મંડળ, દિગવિજય ગ્રુપ મંડળ, રાજકોટ જેમ્સ એન્ડ જવેલરી, રિલાયન્સ કંપની લીમીટેડ, બાલાજી મીત્ર મંડળ જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. (મો.૮૯૦૫૯ ૭૭૭૭૬)

(4:16 pm IST)