Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

અધિક કલેકટર પ્રકાશ મોદીને જન્મદિન મુબારક

રાજકોટઃ જી.એ.એસ.કેડરના અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી પ્રકાશ બી.મોદીનો જન્મ તા.૨૨ માર્ચ ૧૯૬૨ના દિવસે થયેલ આજે ગૌરવવંતા જીવનના ૫૭માં વર્ષના દ્વારે કદમ માંડયા છે તેઓ મૂળ ગાંધીનગર પંથકના વતની છે. વાણિજય ક્ષેત્રે અનુસ્નાતક છે ભૂતકાળમાં પોરબંદરના રાણાવાવમાં તાલુકા વિકાસ અધિકારી, સુરતમાં ડે.ડી.ડી.ઓ, રાજયમાં મદદનિશ વિકાસ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે છેલ્લે તત્કાલીન પંચાયત મંત્રી જયંતીભાઇ કવાડિયાના અંગત સચિવ તરીકે ફરજ બજાવ્યા બાદ હાલ નવી નિમણૂક માટે પ્રતિક્ષા હેઠળ છે.

મો.૯૯૭૮૪ ૦૫૭૯૪-ગાંધીનગર

 

(11:48 am IST)