Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

હીમાંશુભાઈ ચીનોયનો આજે જન્મદિવસ

રાજકોટ : હેપી મેરેજ બ્યુરોવાળા તથા જીવદયા ગ્રુપનાં જીવદયા કાર્યકર હીમાંશુભાઈ ચીનોય આજરોજ જીવનના ૫૭ વર્ષ પૂરા કરી ૫૮માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓ છેલ્લા ૪૭ વર્ષથી મેરજ બ્યુરો ચલાવી રહયા છે. આજરોજ તેમનાં જન્મદિવસે જય માતાજી અબોલ જીવ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ગૌમાતાઓને ૫૫૧ કીલો ઘઉંના લોટનાં લાડવા, કુતરાઓને ૧૦૦૧ નંગ રોટલી અને ૫૦ લીટર દૂધ અર્પણ કરવામાં આવ્યું. (મો.૯૮૯૮૦ ૩૨૬૦૦)

(11:47 am IST)