Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

રાજકોટ શહેર હોમગાર્ડ - પ્લાટુના સાર્જન્ટ રફિકભાઈ સુમરાનો આજે જન્મદિવસ

રાજકોટઃ રાજકોટ શહેર હોમગાર્ડના પ્લાટુન સાર્જન્ટ રફિકભાઈ સુમરાનો આજે જન્મદિવસ છે. તેઓ આજે ૫૩ વર્ષ પુર્ણ કરી ૫૪માં વર્ષમાં પ્રવેશ કરે છે. હોમગાર્ડમિત્રો તથા કુટુંબીજનોએ રૂબરૂ તેમજ ફોન મારફતે શુભેચ્છાઓ પાઠવેલ છે.(મો.૯૪૨૬૨ ૨૭૭૯૫)

(11:46 am IST)