Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

રાજકોટના ભૂતપૂર્વ જિલ્લા પુરવઠા અધિકારી

મેટ્રો લીંક રેલ પ્રોજેકટના અધિક કલેકટર રાજેષ મહેતાનો જન્મદિન

રાજકોટ : મેટ્રો લીંક રેલ પ્રોજેકટના અધિક કલેકટર શ્રી રાજેષ કે. મહેતાનો જન્મ તા. ર૦ માર્ચ ૧૯૬પના દિવસે થયેલ. આજે પ૪માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ મૂળ મુંબઇના વતની છે. એમ.એસસી.ની પદવી ધરાવે છે. અગાઉ રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી સહિત વિવિધ સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. (૮.૬)

 

મો. ૯૮રપર પ૭૬૭૭, ગાંધીનગર

(11:45 am IST)